Like This Blog

Develop Your Business Website

Saturday, October 1, 2011

Today in Facebook1



મરનારી પ્રત્યેક ભાષા પોતાની સાથે જે તે સમાજની અસ્મિતા ( આઈડેંટિટી) લેતી જાય છે.
=================
સ્વસ્થ સમાજ પુરુષપ્રધાન કે સ્ત્રીપ્રધાન ન હોઈ શકે, એ મૈત્રીપ્રધાન હોવો જોઈએ. મૈત્રીથી શોભતા લગ્નજીવનમાં પ્રાપ્ત થતી એકમેકતા સ્નેહની સુગંધ ધરાવતી હોય છે.
--ગુણવંત શાહ
=====================
‘આ જગતમાં અજાણ્યા કોઈ નથી. એ બધા તો એવા મિત્રો છે, જેઓ અગાઉ મળ્યા નથી.’ – રવીન્દ્રનાથ ટાગોર
=====================
સૂર્ય કિરણ સાથે ઉડીગયું,
કોઈ કહે એ તો વાદળ થયું
પડ્યું એક વરસાદનું ટીપુ,
એજ હશે એવું મારા હૈયે થયું.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

====================
Mukesh Thakkar

ઠોકરો રસ્તાની ખાશે દર્દ તું;
હઠ ન કર હેરાન થાશે દર્દ તું.


બેસ મારા દિલ મહીં આરામ કર;
બા’ર જઈ દુઃખમાં ફશાશે દર્દ તું.

ખા ખુશી મારી, અને મુજ ખૂન પી,
ભૂખ પ્યાસે ત્યાં રીબાશે દર્દ તું.

કોઈ પણ તારી કદર કરશે નહીં;
માન, છેવટમાં મુંઝાશે દર્દ તું.

એ અજાણ્યો માર્ગ તેં જોયો નથી,
ક્યાં મને છોડીને જાશે દર્દ તું.

જો હશે”શયદા”ના દિલની સાથમા;
પાંચમાં નક્કી પૂજાશે દર્દ તું. ________________શયદા

==============================

કોરાકટ્ટ કાગળ ને કવિતા જો ફૂટે, તો કહેશો નહિ કે શબ્દો સાથે એને ઓળખાણ છે.
વાંસળી ની જેમ સંબંધો પણ વાગે, તો કહેશો નહિ કે ..... લે એમાં પોલાણ છે. -નિમિત

==============================

સઘળા સંવાદ થયા ખાલી,
નેપથ્ય માં મને સંતાડ,
કાં તો ઢળી પડુ રંગમંચ પર,
ઈશ્વર હવે બસ પડદો પાડ
-નિમિત

=============


સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?


સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી ......કે.કે~~એક અન્જાન મુસાફિર


============================



સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?


સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી ......કે.કે~~એક અન્જાન મુસાફિર


=======================



એક કાગળની મને હોડી મળે,
કોઇ ભીતરથી પછી દોડી મળે.
ઊડવાની લાખ ઈચ્છા હોય પણ-
પાંખ ઉછીની અહીં થોડી મળે!
હું નીરખવા જાઉં મારી જાતને,
કોઇ આવી આયનો ફોડી મળે.
સાત દરિયાને ડખોળો તોય શું?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.
આપણે પણ એમ મળતાં શીખીએ,
જેમ ફોરમ ફૂલને છોડી મળે.


===========



ChildhooD Owesum Memories :)


1=> popular games were chupan chupai, baraf pani & oonch nich!


2=> best delights were POLKA, popcorns & mitcheles tofee.
...
3=> Watching 7:30am cartoons b4 school on PTV

4=> we were not allowed to watch movies but we managed.

5=> decisions were made by akkar bakkar bambay bo.

6=>playing cricket rule was, ghar ka out & jo marega woh layega:


==================================


સોચ બદલો સિતારે બદલ જાયેંગે,

ઈરાદે બદલો નઝારે બદલ જાયેંગે,

કસ્તી મત બદલો, એ મુસાફિર,

સિર્ફ દિશા બદલો, કિનારે બદલ જાયેંગે.

====================

MANUSHYA KAPDA PER KE SHARIR PADELO DAAG GAME TE RITE KADHI NAKHSE
PAN
POTANA AATMA ANE CHARITRA PER PADELO DAAG KYARE PAN KADHI SAKTO NATHI . . .

==============================

NADI NA VAHEN NE,
SAMAY NI RAFTAR NE,
PAVAN NI DISHA NE,
ANE
TAN MATHI NIKRTA SHWAS NE
KOYI ROKI SHAKIYU NATHI ANE
ROKI SHAKVANU NATHI . . .

===================


Superb Message!!


1)You lie to your parents for your Lover,
but why not to you lover for you parents?


2)To marry your lover you leave your Parents,
but why don't you leave ur lover for your parents?

3)You ask you lover whether he/she has taken lunch on time...
but have you ever asked the same question to your parents?

4)You leave all your bad habits for one promise to your lover,
but why not after the repeated advice of dad?

LIKE 'n SHARE This As Status If You Love 'n Value Your PARENTS.. !


===============================


I don't have time to hate people who hate me, B'cuz I'm tooooooo busy loving people who love me
==============================

આ દુનિયાની બહુ મોટી તકલીફ ઍ છે

કે લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બૂમો પાડીને બોલે છે...

============================

Parents spend first 18 months trying to make kids
"STAND UP & TALK"
&
The nExt 18 yrs trying to make them
"SIT DOWN & LISTEN"!!! :)

==========================

‎"લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો,
જ્યાં સુધી તમે તેમની અપેક્ષા પૂરી કરશો.

એ જ રીતે લોકો તમારા માટે ત્યાં સુધી જ સારા છે,
જ્યાં સુધી તમે તેમની પાસે કોઈ અપેક્ષા ન રાખો."

=========================

Golden words by alexander:
"never take right decisions, take decisions and make them right" be a founder not a follower"!!!!!!!!!!!!!!!!

=========================


પહેલા "સ્વ" ને સાચવી લો,


પછી "સ્વજનો" ને સાચવી લો,


અને પછી "સમાજ" ને સાચવી લેવા પ્રયત્નશીલ બનો....

પ્રાણવાયુ નંબર એક પર, પાણી નંબર બે પર, અને ભોજન નંબર ત્રણ પર........

----આચાર્ય વિજય રત્નસુંદરસૂરી-----------


=========================


‎"If instead of a gem, or even a flower, we should cast the gift of a loving thought into the heart of a friend, that would be giving as the angels give"~♥~
===============


A man typed in search box on Google : " What do woman want? "
.
.
.
.
.
.
.
.
.
Google Replied : " We are also searching... " =P

= = ==============================

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.

જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.

પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.

એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.

લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.

આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.

=====================

Related Posts Plugin for WordPress, Blogger...