Saturday, October 1, 2011

Today In Facebook


In an old man's shirts written cute sentence:

" I am not 60 years old....,
I am sweet 16 with 44 years Experience..."

Thats Attitude.



================

જીવનના 7 પગલા:

1 જન્મ: ભગવાનની ભેટ છે
2 બચપન: મમતાનો દરિયો છે
3 તરુણાવસ્થા: વિચારો, આશાઓ,મેળવવાની આશ છે
4 યુવાવસ્થા: સાહસ, જોશ, ઝનૂન છે
5 પ્રૌઢાવસ્થા: કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે
6 ઘડપણ: જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે
7 મરણ: જીન્દગીની કિતાબ ખૂલશે,
નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે,
કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે....
7 પગલા પૂરા થશે





===================





જીવનમાં સૌથી સહેલું અને અઘરું શું છે ?

"ભૂલ"

બીજા ભૂલ કરે ત્યારે કહેવું બહું સહેલું છે

જયારે

પોતાનાથી થયી ભૂલ કબૂલ કરવી અઘરી છે . . .





======================





We Gujarati people in
all over the world :
15 lacs in U.S.A
9.5 lacs in U.K
3.5 lacs in Australiya
3.3 lacs in Canada
2.5 lacs in All Afirca
2.3 lacs in U.A.E
1.5 lacs in Singapore
85000 in Saudi Arabia
70000 in France
55000 in NewZeland
NOW THE 3rd most popular language in U.S.A & U.K is GUJARATI.
2nd most common language after Spanish in U.S.A is GUJARATI and not English.
This is as per the Google &Wikipedia survey.BE PROUD TO BE A "GUJARATI"





====================================





There are four things that come not back:
The spoken word.
The sped arrow.
The time past.
The neglected opportunity.



================



મોટા નગર ના માણસો
ચહેરા વગરના માણસો

હેતુ વગરની ભીડમાં
કારણ વગર ના માણાસો

જાણે ન ઓળખતા મને
મારા જ ઘરના માણસો

અખબાર આખુ વાચતા
વાસી ખબર ના માણસો

રણ-રેત માં ડુબી ગયા
પાણીવગર ના માણસો

પાકી સડકની શોધ મા
કાચી કબરના માણસો





==============





પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?





======================





Try To Wake Up everyday With a Smile on Your Face with a Greatfulness Heart ^_^ And Try To say It Out Loud THank You So much Lord for Everything!!! Cheers!!! Thank God in Everything that You do ,that Happen and Will Happen A Blessed weekend to Everyone ^_^ ♥*****♥


======================



જો ભગવાન તમારી પ્રાર્થનાનો જવાબ આપે તો સમજવું કે એ તમારી શ્રદ્ધામાં વૃદ્ધિ કરે છે, જો એ મોડું કરે તો સમજવું કે એ તમારી ધીરજ વધારે છે અને જો એ જવાબ ન આપે તો સમજવું કે એમને ખાતરી છે કે તમે પરિસ્થિતિને બરાબર સંભાળી શકો એમ છો


=======================



જીવન જીવો અરીશાની જેમ જીવો,
જેમાં સ્વાગત બધાનું થાઈ છે
પણ
સંગ્રહનો કોઈનો નથી થતો . . .



===============



જીવનમાં ગરબડ ન હોય તો તે નીરસ બની જાય છે. તેથી જીવનની વિષમતાઓ સહી લેવામાં જ હોશિયારી છે. -ગાંધીજી


===============



પંક્તી પંક્તી.. બની સુંદર.. સુંદર..

મહાતમ્ય એનું ઘણું અંદર... અંદર...

વીચરે કવી મન પ્રેમ સમંન્દંર.....

શબ્દ ઓગળી એના રૂપે ને પંક્તી પંક્તી.. બની સુંદર.. સુંદર..

ચમકી આંખ ગોતે તને નીરંતર...

ખડકી દરવાજે મળે ન કોઇ લાગે કોઇ જાદુ મંત્તર...

હશે ને તુંજ એય જાદું નું જંત્તર...જંત્તર...પંક્તી પંક્તી.. બની સુંદર.. સુંદર..

આગ.. પ્રેમ.. નો ખેલ સદંતર...

દીલ પ્રેમ બની બેઠુ અંદર.. અંદર...

ખપે કેમ આ અંતર... અંતર.. પંક્તી પંક્તી.. બની સુંદર.. સુંદર..





===============





માણસ પોતાની જ વાતો કર્યા કરે તે સાંભળવી બહુ ગમે,કારણ કે ત્યારે એકલી સારી
સારી વાતો સંભાળવા સિવાય બીજું કંઈ સાંભળવું પડતું નથી!!



===========



માણસની આકરામાં આકરી મુસીબતો ત્યારે શરુ થાય છે ------જયારે એ પોતે મનફાવે
તેમ વર્તી શકે એમ હોય છે !



===========



World's most beautiful sentence
-> BUT, I LUV U...
World's most painful sentence
-> I LUV U, BUT...



===========



Knowledge is the most superior quality for human being

Applying the knowledge is only an Art,

Applying the knowledge to take disadvantage of others is nuisance,

Applying the knowledge to support others is charity,

Applying the knowledge to guide others for the right path is devoutness,

Devoutness holding promises of success here and hereafter.





==================





થોડા નમાજી-થોડા શરાબી માણસ છીએ
ફૂલ નથી પણ ફૂલ ગુલાબી માણસ છીએ.
સરવૈયા છે શૂન્યોનાં સરવાળા જેવા
જનમ ધર્યાથી આમ હિસાબી માણસ છીએ.
બારાક્ષરીમાં ચાંચ અમારી ડૂબી કયારે!
પણ ઓળખ દેવાય કિતાબી માણસ છીએ.
મૃગજળ પીને પણ મસ્તીમાં કેમ ન રહિયે,
રુંવેરુંવે દોસ્ત નવાબી માણસ છીએ.
અડધી રાતે પણ હોંકારૉ દેશું દોસ્ત
માણસ છીએ ભાઇ જવાબી માણસ છીએ.





==================